જૂનાગઢ શહેરમાં વ્યવસાયિક મનોભારની દાંપત્ય જીવન ઉપર પડતી અસરનો અભ્યાસ
Authors: Vaishali J. Pithiya
Country: India
Full-text Research PDF File: View | Download
Abstract: પ્રસ્તુત અભ્યાસમાં વ્યવસાયિક મનોભારની દાંપત્ય જીવન ઉપર પડતી અસરની તપાસ કરવામાં આવી છે. વ્યવસાય માનોભાર સ્ત્રી અને પુરૂષ બંને જીવન ઉપર કઈ રીતે અસર પહોંચાડે છે. સ્ત્રી સહભાગીઓ (100) અને પુરુષ સહભાગીઓ (100) છે. સ્ત્રી અને પુરુષ બંને બાહ્ય વ્યવસાય સાથે જોડાયલા હોય તો વ્યવસાય મનોભારની અસર સ્ત્રીના મગજ ઉપર વધુ થાય છે કે પુરુષના મગજ ઉપર તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તારણ ઉપરથી જાણવા મળે છે કે પુરુષ કરતાં સ્ત્રીઓમાં વ્યવસાય મનોભારનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ બાબતને સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે.
Keywords: Occupational Stress, Marital Life
Paper Id: 230334
Published On: 2023-11-02
Published In: Volume 11, Issue 6, November-December 2023
Cite This: જૂનાગઢ શહેરમાં વ્યવસાયિક મનોભારની દાંપત્ય જીવન ઉપર પડતી અસરનો અભ્યાસ - Vaishali J. Pithiya - IJIRMPS Volume 11, Issue 6, November-December 2023.